સ્પેનના હેડ કોચ લુઈસ ડી લા ફુએન્તે ઈંગ્લેન્ડ સામેની UEFA નેશન્સ લીગ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પેનિશ ફૂટબોલમાં જાતિવાદના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો.