પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને ડોનાલ્ડ ટ્રંપ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ હત્યાના ષડયંત્ર રચવા બદલ બ્રુકલિન ન્યુયોર્કમાં 330 મહિનાની જેલની સજા થઈ છે.